ઓસ્ટ્રેલિયામાં ભાડાના મકાનમાં રહો છો, રેન્ટલ એજન્ટ દ્વારા ઘરની તપાસ માટે કેવી રીતે તૈયારી કરશો?

A woman walking in front of a grey house with a dark grey fence.

Rental inspections are about ensuring that all damage and wear and tear to the property is documented. Source: AAP / Diego Fedele

ઓસ્ટ્રેલિયામાં રીયલ એસ્ટેટ એજન્ટ્સ ભાડે આપેલા ઘર કે મિલકતનું સમયાંતરે ઇન્સ્પેક્શન કરે છે. જો તમે ભાડા પર રહો છો અને તમારા ઘરની તપાસ થવાની હોય તો તમારે કઇ બાબતોનું ધ્યાન રાખવું તે વિશે અહેવાલમાં માહિતી મેળવો.


** ઉપર આપવામાં આવેલા ઓડિયો-પ્લે બટન પર ક્લિક કરીને વધુ માહિતી મેળવો.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share