ગુજરાતના દરજી ગ્રૂપ દ્વારા જરૂરિયાતમંદોને માસ્કનું મફતમાં વિતરણ

Tailors in Gujarat's Kutch district distributes face masks to the needy people. Source: Supplied by Danyal Syed
ગુજરાતના કચ્છ જીલ્લાના વિવિધ દરજીએ ભેગા થઇને કપડા સિવતી વખતે વધેલા કાપડમાંથી જરૂરિયાતમંદો માટે માસ્ક બનાવ્યા. દરજીકામ કરતા જીતેન પરમારે SBS Gujarati સાથે તેમના આ કાર્ય વિશે વાતચીત કરી હતી.
Share