બાળકોના ઉપવાસમાં માતા-પિતાએ આરોગ્યની કાળજી માટે કઇ બાબતોનું ધ્યાન રાખવું

Fasting.jpg

Credit: Source: Rachana Oza/Dr Habib Bhurawala

પરિવારમાં વયસ્ક લોકોની સાથે બાળકો પણ ઉપવાસ કરે તો, માતા-પિતાએ તેમને કેવો આહાર આપવો, તેમની દિનચર્યામાં કેવું પરિવર્તન લાવવું જોઇએ, તે વિશે SBS Gujaratiને માહિતી આપી રહ્યા છે એસોસિયેટ પ્રોફેસર અને નેપિયન હોસ્પિટલમાં પીડીયાટ્રીક્સ વિભાગના વડા ડોક્ટર હબીબ ભૂરાવાલા.


**ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે, તમને લાગૂ પડતી પરિસ્થિતિ માટે નિષ્ણાતની સલાહ મેળવવી.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share