ઉપવાસથી શરીર પર થતી અસર વિશે જાણી ડીહાઇડ્રેશનથી બચો

Religious fasting.jpg

Things to keep in mind during religious fasting. Source: Getty/Dr Habib Bhurawala

ઉપવાસ કરવામાં આવે ત્યારે શરીર પર નકારાત્મક અસર ન પડે અને કેવા પ્રકારનો આહાર - પ્રવાહી લઇને શરીરને ડીહાઇડ્રેશનથી બચાવી શકાય, તે વિશે SBS Gujaratiને માહિતી આપી રહ્યા છે એસોસિયેટ પ્રોફેસર અને નેપિયન હોસ્પિટલમાં પીડીયાટ્રીક્સ વિભાગના વડા ડોક્ટર હબીબ ભૂરાવાલા.


** ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે. તમને લાગૂ પડતી પરિસ્થિતિ માટે નિષ્ણાતની સલાહ લઇ શકાય.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share