જાણો, કયા કારણોસર તમને આ વર્ષે ઓછું ટેક્સ રીટર્ન મળી શકે

Tax time 2021

Registered tax agent Chura Mani Belbase explains why this years tax return will be little different. Source: Getty / ?SBS Nepali/Getty Images

2022-23ના નાણાકિય વર્ષ માટે વ્યક્તિગત ટેક્સ રીટર્ન માટે ઓસ્ટ્રેલિયન સરકારે કયા ફેરફાર કર્યા છે અને આ વર્ષે વર્ક ફ્રોમ હોમ કરતા લોકોને નોકરી માટે જરૂરી ખર્ચમાંથી કેટલો બાદ મળી શકે છે. એ વિશે માહિતી આપી રહ્યા છે મેલ્બર્ન સ્થિત એકાઉટન્ટ નયન પટેલ.


** ઇન્ટરવ્યુમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે, તમને લાગૂ પડતી પરિસ્થિતિ માટે નિષ્ણાતની મદદ મેળવી શકાય.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share