જાણો, 'ત્રીપલ ઝીરો' (000)ની સેવા કેવા સંજોગોમાં મેળવી શકાય

A policeman is seen on his phone at the scene of the car accident in Townsville, Australia.

A policeman is seen on his phone at the scene of the car accident in Townsville, Australia. Source: Ian Hitchcock/Getty Images

ઓસ્ટ્રેલિયામાં આપાતકાલની પરિસ્થિતિમાં 'ત્રીપલ ઝીરો' (000) ની સેવા ઉપલબ્ધ છે. પોલિસ દેશના રહેવાસીઓને આપાતકાલ કે જીવનું જોખમ હોય ત્યારે જ આ નંબર ડાયલ કરવા જણાવી રહી છે. અન્ય કોઇ સહાયતા અથવા બિન-આપાતકાલની પરિસ્થિતિમાં અન્ય નંબર પર પોલિસનો સંપર્ક કરી શકાય છે. વધુ વિગતો અહેવાલમાં


ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share