ઓસ્ટ્રેલિયામાં નાદારી જાહેર કરવાનો મતલબ શું અને તેની કેવી અસરો થઇ શકે એ વિશે જાણો

Australia Explained - Bankruptcy

Understanding bankruptcy and its consequences in Australia Credit: zoranm/Getty Images

નાદારી નોંધાવવી એ ઘણા લોકો માટે જટિલ હોઈ શકે છે, કારણ કે તે નાણાકીય શરમ અને કલંકની લાગણીઓ લાવી શકે છે. જોકે, કેટલાક કિસ્સાઓમાં તે નાણાકીય તકલીફને દૂર કરવાનો એકમાત્ર રસ્તો હોઈ શકે છે. ઓસ્ટ્રેલિયા એક્સ્પલેન્ડના રીપોર્ટમાં જાણીએ ઓસ્ટ્રેલિયામાં નાદારી નોંધાવવી એટલે શું અને તેનાથી કેવી અસરો થઇ શકે.



વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2

Share