ઓસ્ટ્રેલિયાનો ઇન્ડિજીનસ સમુદાય આ ભૂમિ સાથેના તેમના અનન્ય જોડાણ થકી હવામાન અને ચાર ઋતુઓ કરતા પણ બૃહદ પ્રકારોમાં વહેંચે છે. આસપાસ બનતી નૈસર્ગિક ઘટનાઓથી હવામાનનો તાગ મેળવવાની આ કળા વિરલ અને સચોટ છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા લોકો માટે આ જ્ઞાન ઋતુઓને સમજવામાં ખુબ જરૂરી બની શકે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં વધુ માહિતી મેળવીએ.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.