કોઇપણ પૂર્વતૈયારી વગર ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોનો પ્રવાસ ખેડતા ધ્રુતી પટેલ

Road Trip Dhruti Patel.jpg

Brisbane resident Dhruti Patel talks about her experiences of unplanned trips across Australia. Credit: Source: Dhruti Patel

કોઇ પણ પ્રવાસ કરતા અગાઉ તેનું પૂર્વઆયોજન જરૂરી હોય છે. પરંતુ, બ્રિસબેનમાં રહેતા ધ્રુતી પટેલ તેમના પરિવાર સાથે વર્ષોથી ઓસ્ટ્રેલિયામાં અનપ્લાન્ડ ટ્રીપ એટલે કે કોઇપણ પ્રકારની તૈયારી વિના પ્રવાસ કરે છે. પ્રવાસ દરમિયાનના અનુભવો તેમણે SBS Gujarati સાથે વહેચ્યાં હતા.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share