જાણો, વિદેશ પ્રવાસે જતા અગાઉ ઓસ્ટ્રેલિયનોએ કઇ રસી લેવી જરૂરી

happy traveller vaccinated Getty imges .png

The World Health Organisation recommends some routine vaccinations for all travellers.

ઓસ્ટ્રેલિયાથી જે-તે દેશમાં પ્રવાસ કરતી વખતે દેશના રહેવાસીઓએ બિમારી કે ચેપીરોગથી બચવા કેટલીક રસી મેળવવી જરૂરી છે. ઓસ્ટ્રેલિયામાં અસ્તિત્વમાં ન હોય તેવો રોગ તેમને અન્ય દેશોની મુલાકાત દરમિયાન બિમાર કરી શકે છે. તેથી જ પ્રવાસ કર્યા અગાઉ કઇ બાબતોનું ધ્યાન રાખી રસી મેળવવી જોઇએ તે વિશે સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં માહિતી મેળવીએ.



વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share