વિક્ટોરિયા સ્કૂલ ઓફ લેન્ગ્વેજીસમાં ગુજરાતી ભાષાનો સમાવેશ

Gujarati Alphabets

Image of Gujarati Alphabets by Desai Nagji Source: desainagji

ઓસ્ટ્રેલિયામાં સિડની , બ્રિસબન ખાતે શરુ થયેલ ગુજરાતી શાળા બાદ, હવે વિક્ટોરિયા સરકાર દ્વારા વિક્ટોરિયા સ્કૂલ ઓફ લેન્ગ્વેજીસમાં ગુજરાતી વર્ગો શરુ કરવામાં આવશે. આ વિષય પર સમુદાયના અગ્રણી કપિલ ઠક્કર, ડો. રિતેશ ચુઘ અને અન્ય સભ્યોએ SBS Gujarati સાથે કરેલ વાતચીત.


SBS Radio encourages all Australians to celebrate language learning with the SBS National Languages Competition 2018. 

Participants are required to submit a photo or drawing showcasing “what amazing possibilities learning a language opens for you?” accompanied by a caption in the language of their choice and an English translation.

Visit  for more information.

Enter the competition from 15 October - 18 November 2018 for your chance to win an iPad Pro.

Share