તમારા લેટરબોક્સમાં આવી રહી છે જનમત માટેની અધિકૃત પત્રિકા

referendum.jpeg

Campaign material from the 1999 Referendum. Australians in 2023 will be asked to vote on an Aboriginal and Torres Strait Islander Voice. Credit: National Library of Australia

ઓસ્ટ્રેલિયામાં જનમતમાં મતદાન કરવું ફરજિયાત હોવાથી Voice referendum ની વિગતો સમજાવતી સત્તાવાર પત્રિકા આગામી દિવસોમાં બહાર પાડવામાં આવશે. જે તમને જનમત માટે તમારો મત નક્કી કરવામાં મદદ કરશે. જાણો ઓફિશીયલ પેમ્ફલેટમાં કેવી વિગતો આપવામાં આવશે.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share