ભારતીય મૂળના લોકોને નિશાન બનાવતુ ફોન સ્કેમ
Indranil Mukherjee/AFP/Getty Images
હાઈ કમીશન ને નામે આવતા નકલી ફોન કોલ સામે ચેતવણી જાહેર થઇ છે , ત્યારે પર્થ સ્થિત ઐશ્વર્યઆનંદ પટેલ ને આવોજ એક ફોન આવ્યો. તેમણે લીધેલ સાવચેતી ના પગલા આનંદ અહીં શેર કરી રહ્યા છે.
Share