ઓસ્ટ્રેલિયામાં રોમાન્સ કૌભાંડોથી કેવી રીતે બચવું

Hacker Wearing Mask using laptop computer for cyber attack and calling on cellphone, Data thief, internet attack, darknet and cyber security concept

A romance scam involves fraudsters creating fake online identities to deceive victims into fake relationships. Source: Moment RF / Sutthichai Supapornpasupad/Getty Images

ઓડિયો સાંભળવા ઉપર આપેલા પ્લે બટન પર ક્લિક કરો.


ગયા વર્ષે જ, ઓસ્ટ્રેલિયનો દ્વારા 3,200 થી વધુ રોમાન્સ કૌભાંડો નોંધાયા હતા, જેના પરિણામે 23 મિલિયન ડોલરથી વધુનું નુકસાન થયું હતું. ત્રણ નિષ્ણાતો સમજાવે છે કે સ્કેમર્સ કેવી રીતે કાર્ય કરે છે, અને ધ્યાન રાખવાની બાબતો તેમજ જો તમે રોમાન્સ કૌભાંડનો ભોગ બનો તો કયા પગલાં લેવા તે વિશે ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં જાણો.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી  પરથી માણી શકો છો.

YouTube ચેનલ પર, SBS Gujarati ને ફોલો કરો.

તમે પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે  પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share