જાણો, 'જ્યુરી ડ્યુટી' શું છે, અને, કોને તેની જવાબદારી મળી શકે

A lawyer talking to a jury. Source: Getty Images/Chris Ryan

A lawyer talking to a jury. Source: Getty Images/Chris Ryan

ઓસ્ટ્રેલિયાના દરેક નાગરિકની ફરજ છેકે તેમને જ્યુરી તરીકે સેવા આપવી પડે. મતદાન યાદીમાંથી તમારું નામ જ્યુરી માટે નામાંકિત થઇ શકે છે. કેવી રીતે જ્યુરીની સેવા આપી શકાય અને કઈ બાબતોનું ધ્યાન રાખવું, જાણો વિસ્તૃત માહિતી ...


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share