ગુજરાતી સમુદાયના સભ્યોના વર્ષ 2023ના સંકલ્પ

New Year resolution.jpg

Gujarati community members in Australia share their new year's resolutions. Credit: Source: Neeta Desai, Hemant Mehta, Neha Patel and Sajid Belim

વર્ષ 2022 પૂર્ણ થયું છે. અને, નવા વર્ષ 2023નો પ્રારંભ થયો છે. નવા વર્ષની ઉજવણી સાથે જ નવા લક્ષ્યો કે સંકલ્પ લેવાનો પણ આ સમય છે. ઓસ્ટ્રેલિયામાં સ્થાયી ગુજરાતી સમુદાયના સભ્યો નિતાબેન દેસાઇ, હેમંતભાઇ મહેતા, નેહા પટેલ તથા સાજીદ બેલિમે તેમના નવા વર્ષના સંકલ્પો SBS Gujarati સાથે વહેંચ્યાં હતા.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Share