** ઇન્ટરવ્યૂમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગો આધારિત છે. તમને લાગૂ પડતી પરિસ્થિતિ માટે રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટનો સંપર્ક કરી શકાય.
ઓસ્ટ્રેલિયન રાજ્યમાં સ્કીલ્ડ વિસા કાર્યક્રમમાં ફેરફારની જાહેરાત
Source: SBS
ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ રાજ્યના સ્કીલ્ડ નોમિનેટેડ વિસા માટે કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. હવે દેશ બહાર રહેતા લોકો પણ નક્કી કરવામાં આવેલા વ્યવસાય પ્રમાણે અરજી કરી શકે છે. રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલે ન્યૂ સાઉથ વેલ્સમાં રહેતા હોય તેવા તથા દેશ બહાર હોય તે અરજીકર્તા માટેની શરતો અને લાયકાત વિશે SBS Gujarati ને માહિતી આપી હતી.
Share