ઓનલાઈન માધ્યમો પર છેતરપીંડીથી ઓસ્ટ્રેલિયાવાસીઓને સુરક્ષિત રાખવા ઈ-સેફ્ટી કોડ, એન્ટી સ્કેમ સેન્ટરની સ્થાપના

cyber security.jpg

વર્ષ 2022માં ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓએ વિવિધ પ્રકારની છેતરપીંડી અંતર્ગત 3 બિલિયન ડોલર જેટલી રકમ ગુમાવી છે. ઇન્ટરનેટના માધ્યમ દ્વારા સ્કેમ ઉપરાંત આતંકી ગતિવીધી અને ચાઈલ્ડ પોર્નોગ્રાફી જેવા દુષણો વધ્યા છે ત્યારે સરકાર દ્વારા અમલમાં મુકાયેલા ઈ-સેફ્ટી કોડ અને એન્ટી સ્કેમ સેન્ટર વિશે માહિતી આપી રહ્યા છે સાયબર સિક્યુરિટી નિષ્ણાત અદનાન પટેલ.



વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share