ઓસ્ટ્રેલિયન ઇસ્ટર: સામાજીક અને સાંસ્કૃતિક મહત્વને સમજો

Australia Explained - Easter

Social and cultural Easter traditions Australians follow, beyond religion Credit: Fly View Productions/Getty Images

ક્રિશ્ચિયન સમુદાય માટે ઇસ્ટરનું વિશેષ મહત્વ છે. જોકે, અન્ય સમુદાયના લોકો માટે તે ચાર દિવસની રજા માણવાનો સમય છે. જેમાં સામાજીક મેળાવડા અને આઉટડોર પ્રવૃત્તિ કરવામાં આવે છે. આવો, ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં જાણિએ ઇસ્ટરનું ઓસ્ટ્રેલિયામાં રહેલા મહત્વ વિશે.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2

Share