સિડનીમાં રહી છ મહિના અગાઉ તૈયારી કરી પણ પડકારોથી ભરપૂર છે કિલિમાન્જારોનું ચઢાણ

Kilimanjaro.jpg

Source: Manish Desai

ગુજરાતી-ઓસ્ટ્રેલિયન મનીષ દેસાઇ, નિલેશ અને ભાવના લાઠીગરાએ આફ્રિકા ખંડનો સૌથી ઉંચો કિલિમાન્જારો પર્વત સર કરવાની સિદ્ધી મેળવી છે. પડકારોથી ભરપૂર અને મુશ્કેલ એવી કિલિમાન્જારોની ચડાઇ માટે તેમણે સિડનીમાં રહીને કેવી તૈયારી કરી તથા ખરેખર એ તૈયારી કેટલી ઉપયોગી સાબિત થઇ એ વિશે મુલાકાતના પ્રથમ ભાગમાં જાણીએ.


ઉપર આપવામાં આવેલા ઓડિયો પ્લે-બટન પર ક્લિક કરીને રસપ્રદ સંવાદ માણો
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.


Share