5000 મીટરથી વધુની ઉંચાઇ પર શિવાજી મહારાજની પ્રતિમા જોઇને આશ્ચર્ય થયું

Everest Base camp.jpg

Source: Jatin and Devangi Kotecha

ગુજરાતી-ઓસ્ટ્રેલિયન દંપત્તિ જતિન અને દેવાંગી કોટેચાએ તાજેતરમાં એવરેસ્ટ બેઝ કેમ્પ ટ્રેક પૂરો કર્યો છે. ટ્રેક દરમિયાન સતત બદલાતા હવામાન, શારીરિક પડકારો, અચાનક ઘટતા ઓક્સિજન લેવલ અને ટ્રેક પૂરો કર્યો તે વખતની યાદગાર ક્ષણો વિશે મુલાકાતના બીજા ભાગમાં SBS Gujarati સાથે વાત કરી રહ્યા છે.


તમારી સફળતા અને સંઘર્ષની વાતો અને નોંધવાલાયક અનુભવ અમારી સાથે વહેંચવા [email protected] પર ઇમેલ કરી શકો છો.
LISTEN TO
gujarati_060623_everestpart1.mp3 image

એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરવા 6 મહિના અગાઉ તૈયારી જરૂરી: જતિન-દેવાંગી કોટેચા

SBS Gujarati

06/06/202310:07
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share