ઓસ્ટ્રેલિયામાં પ્રાપ્ત થતા વિવિધ Bridging Visa તથા તેની શરતો વિશે જાણો

A bridging visa acts as a bridge between lodgement of a visa and the determination of that application.

A bridging visa acts as a bridge between lodgement of a visa and the determination of that application. Source: Getty Images/Jodie Griggs

ઓસ્ટ્રેલિયામાં રહેતી કોઇ વ્યક્તિ વિસા માટે અરજી કરે છે ત્યારે તેમને બ્રિજીન્ગ વિસા (Bridging visa) પ્રાપ્ત થાય છે. મતલબ કે, જ્યાં સુધી વિસાની અરજી પર નિર્ણય ન લેવાય ત્યાં સુધી ઓસ્ટ્રેલિયામાં કાયદેસર રીતે રહી શકાય છે. અરજીકર્તાને પ્રાપ્ત થતા ઘણા પ્રકારના બ્રિજીન્ગ વિસા સાથે તેની શરતો પણ અલગ અલગ હોય છે. સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં ઓસ્ટ્રેલિયામાં અમલમાં હોય તેવા બ્રિજીન્ગ વિસા વિશે માહિતી મેળવીએ.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share