ઓસ્ટ્રેલિયામાં સ્તન કેન્સરના પરીક્ષણ પર કોવિડ-19 મહામારીની અસર હજી પણ યથાવત

Nurse with young  black women having a mammography

Nurse with young women having a mammography Credit: choja/Getty Images

ઓસ્ટ્રેલિયાની મહિલાઓમાં હજી પણ સ્તન કેન્સરનું પ્રમાણ સૌથી વધારે છે. લગભગ 7માંથી 1 મહિલાને તેના જીવનકાળ દરમિયાન સ્તન કેન્સર નિદાન થવાની શક્યતા છે. કોવિડ મહામારીના કારણે પ્રારંભિક કેન્સર નિદાન એટલી હદ સુધી વિક્ષેપિત થયું છે કે તે હજી પણ સામાન્ય પરિસ્થિતિ સુધી પહોંચ્યુ નથી.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share