ઓસ્ટ્રેલિયામાં ફૂડ ડિલીવરી ડ્રાઇવર્સને યોગ્ય વેતન, કાર્યની પરિસ્થિતિ ઉપલબ્ધ કરાવવા માંગ

A food delivery driver wearing a face mask rides their bicycle through the empty streets of Bondi, Sydney on 14 July 2021.

A food delivery driver wearing a face mask rides their bicycle through the empty streets of Bondi, Sydney on 14 July 2021. Source: AAP

ઓસ્ટ્રેલિયામાં ફૂડ ડીલીવરી ડ્રાઇવર તરીકે કાર્ય કરીને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, ટેમ્પરરી વિસાધારકો સહિતના દેશના રહેવાસીઓ આવક મેળવે છે. તેમને યોગ્ય વેતન મળે તથા કાર્યની પરિસ્થિતિ સુધરે તે માટે ટ્રાન્સપોર્ટ વર્કર્સ યુનિયન દ્વારા માંગ કરવામાં આવી રહી છે.


ઉપર આપેલા ઓડિયો પ્લે બટન પર ક્લિક કરીને વધુ વિગતો મેળવો.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share