દંડથી બચવા જાણો એક રાહદારી તરીકે તમારી ફરજો, નિયમો વિશે

Pedestrian crossing warning sign

Pedestrian safety is about using common sense, but we can’t rely on this alone. Source: Moment RF / Simon McGill/Getty Images

ઓસ્ટ્રેલિયામાં દરરોજ રાહદારીઓ અજાણ્યે જ નિયમભંગ કરતા હોય છે. જેના પરિણામ સ્વરૂપે તેમને દંડ ભોગવવો પડી શકે છે અથવા કેટલીક વખત અકસ્માત પણ થાય છે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં આવો જાણિએ રાહદારી તરીકે તમારી ફરજો અને પાળવા જરૂરી નિયમો વિશે.


SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share