કોરોનાવાઇરસના પ્રતિબંધોના કારણે ભારતમાં અંતરિયાળ વિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોરનું એક સમૂહ રસ્તા પર આવી ગયું હતું. વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર આ વીડિયો પોસ્ટ કરવામાં આવી હતી.
કેટલા પ્રમાણમાં કોરોનાવાઇરસે બદલ્યું ધરતી પરનું પર્યાવરણ
A man on a motorcycle rides past horses gathering on a road at a residential area during coronavirus lockdown in India. Source: TAUSEEF MUSTAFA/AFP via Getty Images
લોકડાઉનના કારણે મનુષ્યને ઘરમાં જ રહેવાની ફરજ પડતા પર્યાવરણ પર તેની અસર પડી રહી હોવાનું નિષ્ણાતો જણાવે છે, આવો જાણિએ, પ્રદૂષિત થયેલી પ્રકૃતિમાં કોરોનાવાઇરસના પ્રતિબંધોના કારણે કેવો ફેરફાર આવ્યો.
Share