જાણો, વર્ષ 2025માં ઓસ્ટ્રેલિયા કે ભારતના પાસપોર્ટ સાથે વિઝા વિના કેટલા દેશોની મુલાકાત લઇ શકાય

A woman holding a passport and boarding pass.

Australia has the most expensive passport in the world. But it isn't necessarily the most powerful. Source: Getty / Tang Ming Tung

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


વર્ષ 2025ના હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ અનુસાર, સિંગાપોરનો પાસપોર્ટ વિશ્વમાં સૌથી શક્તિશાળી પાસપોર્ટ બન્યો છે. ઓસ્ટ્રેલિયાનો પાસપોર્ટ 189 દેશોમાં વિઝા વિના મુલાકાતની સુવિધા આપીને યાદીમાં છઠ્ઠા ક્રમે છે જ્યારે ભારતીય પાસપોર્ટ 57 દેશોમાં વિઝા વિના મુસાફરીની સુવિધા આપીને યાદીમાં 85મા ક્રમે છે.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.

YouTube ચેનલ પર, SBS Gujarati ને ફોલો કરો.

તમે  પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share