ઓસ્ટ્રેલિયા બહાર વિદેશ પ્રવાસનું આયોજન હોય અને જો તમે તાજેતરમાં નવો પાસપોર્ટ મેળવ્યો હોય તો ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સના જણાવ્યા પ્રમાણે, તેની વિગતો અપડેટ કરવી જરૂરી છે. વધુ માહિતી અહેવાલમાં મેળવો.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.