સરકાર દ્વારા કરવામાં આવતી નાણાકીય ચૂકવણીઓ તમને કેવી રીતે મદદ કરી શકે?

CENTRELINK STOCK

Services Australia delivers payments on behalf of the government via programs such as Centrelink. Credit: DARREN ENGLAND/AAPIMAGE

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયન સરકાર પાત્ર લોકોને આવક સહાય પૂરી પાડે છે. મોટાભાગના લોકોને અમુક સમયે સરકારી ચુકવણી પ્રાપ્ત થશે. કડક નિયમો નક્કી કરે છે કે કોણ અને કેટલી રકમ મેળવવા માટે લાયક છે. આ અહેવાલમાં, અમે સામાન્ય સરકારી નાણાકીય સહાયતા વિશે સમજાવી રહ્યા છીએ જેના માટે તમે લાયક બની શકો છો. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના આ રીપોર્ટમાં વધુ માહિતી મેળવો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા  પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી પરથી માણી શકો છો.

YouTube ચેનલ પર, SBS Gujarati ને ફોલો કરો.

તમે  પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે 
પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share

Recommended for you