કોરોનાવાઇરસની મહામારી અંગે બાળકોને કેવી રીતે સમજાવી શકાય
Source: Getty
કોરોનાવાઇરસના કારણે આપણા બધાની જીવનશૈલીમાં ફેરફાર આવ્યા છે. જોકે, આ સમયમાં આપણે ધૈર્ય જાળવીને સમજદારીથી વર્તન કરવું જોઇએ જેથી બાળકોના મન પર ખોટી અસર ન પડે.
Share
Source: Getty
SBS World News