કોરોનાવાઇરસથી બચવા ગાયક અરવિંદ વેગડાનો રમૂજી ગીત દ્વારા સંદેશ

Gujarati singer Arvind Vegda

Gujarati singer Arvind Vegda Source: Supplied/Arvind Vegda

ગુજરાતના પ્રખ્યાત ગાયક અરવિંદ વેગડાએ કોરોનાવાઇરસની વધતી જતી મહામારીમાં લોકોને સાવચેત રહેવા અને સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરતા વિવિધ ગીતોની રચના કરી છે. અવનવા રમૂજી ગીતો દ્વારા લોકોને જાગૃત કરવાના ખ્યાલ વિશે તેમણે SBS Gujarati સાથે વાતચીત કરી હતી.



Share