ઓસ્ટ્રેલિયામાં અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ મેળવવું છે? આ મહત્વપૂર્ણ પગલાં લો

SG Improving English - letters

School and education concept Source: Moment RF / Nora Carol Photography/Getty Images

અંગ્રેજી શીખવું સ્ટુડન્ટ વિઝા મેળવવાથી માંડીને ઉચ્ચ શિક્ષણ માટેના દરવાજા ખોલવા સુધી મદદરૂપ થઈ શકે છે. એ તમારી કારકિર્દીને નવી ઉંચાઇ પર લઈ જવામાં પણ સહાયક બની શકે છે. અંગ્રેજી શીખવાના વિવિધ માધ્યમો અને અનેક તકોને ધ્યાનમાં રાખતા અંગ્રેજી શીખવું કે તેના પર વધુ પ્રભુત્વ મેળવવું બિલકુલ શક્ય છે. જાણો વધુ વિગતો અહેવાલમાં.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share