હવે તમે પણ ઘરે જ લિજ્જત માણી શકો છો કોફી વિથ ચોકોચિપ્સ કુકીઝની

Cookies by Kinjal.jpg

Cookie expert Kinjal Langalia shares an eggless Chocochips cookie recipe. Source: Supplied / Kinjal Langalia

શું તમે કોફી વિથ કુકીઝના શોખીન છો? તો જાણો, 30 મિનિટમાં જ કેવી રીતે ચોકોચિપ્સ કુકીઝ બનાવી શકાય. સિડની સ્થિત કિંજલબેન લંગાળિયાએ SBS Gujarati સાથે કુકીઝ બનાવવાની સરળ રીત વહેંચી કરી હતી.


વાનગી બનાવવાનો સમય:

30 મિનિટ

વાનગી બનાવવા માટે જરૂરી સામગ્રી:
  • 1/4 કપ બટર
  • 1/4 કપ + 2 ટે.સ્પૂન પાવડર શુગર અથવા બ્રાઉન શુગર
  • 3/4 કપ મેંદો
  • 1/2 ટે.સ્પૂન બેકિંગ પાવડર
  • 1/2 ટે.સ્પૂન વેનિલા એસેન્સ
  • 1/4 કપ ચોકો ચિપ્સ
  • ચપટી મીઠું
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Share