સુખડી જેટલી જ સરળતાથી બનાવી શકો છો રેડવેલ્વેટ કુકીઝ

60207B6C-786D-458D-9F58-E201FEC07961.JPG

Cookie expert Kinjal Langalia shares an eggless Red Velvet cookie recipe. Source: Kinjal Langalia

સરળતાથી બનતી સુખડીનો આનંદ દરેક વ્યક્તિ માણતી હશે. અને, સુખડી જેટલી જ ઝડપથી તમે કુકીઝ પણ બનાવી શકો છે. કુકીઝ એક્સપર્ટ કિંજલબેન લંગાળિયાએ નવા વર્ષની વધામણીમાં ઇંડાના ઉપયોગ વિનાની રેડવેલ્વેટ કુકીઝ કેવી રીતે બનાવી શકાય, તેની રીત SBS Gujarati સાથે વહેંચી હતી.


વાનગી બનાવવા માટે જરૂરી સમય અને સામગ્રી:

30 મિનિટ

વાનગી બનાવવા માટેની સામગ્રી:
  • 1+1/4 કપ મેંદો
  • 2 ટે.સ્પૂન કોકો પાઉડર
  • 1/2 ટી. સ્પૂન બેકિંગ સોડા
  • 1/2 કપ નરમ માખણ
  • 1/2 કપ લાઇટ બ્રાઉન શુગર
  • 1/2 કપ કાસ્ટર શુગર
  • 1 ટી. સ્પૂન વેનીલા એક્સટ્રેક્ટ
  • 1 ટે.સ્પૂન રેડ ફૂડ કલર
  • 3 ટે.સ્પૂન દૂધ
  • 1 ટી. સ્પૂન વિનેગર
  • 1/2 કપ વ્હાઇટ ચોકોલેટ ચિપ્સ
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Share