ક્રિસમસ પર ઓરેન્જ પોપી સીડ કેક બનાવવી ખૂબ જ સરળ

Avani Patel_Chef_Orange Poppyseed.jpg

Cake artist Avani Patel shares an eggless Orange Poppy Seeds Cake recipe. Source: Avani Patel

ક્રિસમસની રજાઓ દરમિયાન બાળકોને કેક ખાવાનું વધુ પસંદ હોય છે પરંતુ, ઇંડાના ઉપયોગ વિનાની કેક સરળતાથી ઉપલબ્ધ હોતી નથી. કેક આર્ટીસ્ટ અવની પટેલ આ સંજોગોમાં કેવી રીતે ઘરે જ ઓરેન્જ પોપી સીડ્સ કેક બનાવી શકાય તે વિશે SBS Gujarati સાથે રેસીપી વહેંચી રહ્યાં છે.


વાનગી બનાવવા માટે જરૂરી સમય અને સામગ્રી:

આ વાનગી બનાવવાનો સમય 50 મિનિટ

વાનગી બનાવવા માટેની સામગ્રી:
  • 1 કપ સેલ્ફ રાઇઝીંગ લોટ
  • 1 ટી સ્પૂન ખસખસ (પોપી સીડ)
  • 1/2 નારંગીનો રસ
  • 1/2 કપ દહીં
  • 1/2 કપ કાસ્ટર શુગર
  • 1 ટી સ્પૂન ઓરેન્જ ઝેસ્ટ
  • 1/4 કપ તેલ / નરમ માખણ
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share