ઓસ્ટ્રેલિયામાં માઈગ્રન્ટ સમુદાયમાં ઘરેલુ હિંસાને કેવી રીતે અટકાવી શકાય

Services say the lockdown measures are placing women at increased risk.

Source: Press Association

ઓસ્ટ્રેલિયામાં દર પાંચમાંથી બે વ્યક્તિ 15 વર્ષની ઉંમરથી શારીરિક અથવા જાતીય હિંસાનો અનુભવ કરે છે. દેશમાં જો કોઇ વ્યક્તિને કૌટુંબિક હિંસાનો સામનો કરવો પડે તો તેમના માટે સહાયના અનેક વિકલ્પ ઉપલબ્ધ છે પરંતુ માઈગ્રન્ટ સમુદાયની મહિલાઓને જ્યારે મદદની જરૂર હોય ત્યારે તેમને વધુ અવરોધોનો સામનો કરવો પડે છે. ઉપર આપેલા ઓડિયો પ્લે બટન પર ક્લિક કરીને સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં જાણો ઓસ્ટ્રેલિયામાં માઇગ્રન્ટ સમુદાય માટે મદદના વિવિધ વિકલ્પો વિશે.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share