ઓસ્ટ્રેલિયા સ્થિત સાઉથ એશિયન સમુદાયને જાગૃત કરવા માટે 'Desis for Yes' કેમ્પેઇન

P1030817 (1).jpg

The team members of 'Desis for Yes' Nishad Rego (L), Khushaal Vyas (M) and Anjali Roberts (R). Source: Nisha Labade

ઓસ્ટ્રેલિયામાં આગામી મહિનાઓમાં યોજાનારા વોઇસ જનમત અગાઉ સાઉથ એશિયન સમુદાયને જાગૃત કરવા માટે 'Desis for Yes' કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. સાઉથ એશિયન મૂળના લોકો વોઇસ અને આદિજાતી સમુદાયના ઇતિહાસ અને તેની સ્થિતિ વિશે માહિતી મેળવી પોતાનો મત નક્કી કરી શકે એ માટે 23મી જુલાઇએ સિડનીના પેરામેટા ખાતે વિશેષ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે. કેમ્પેઇનના સહ-સંયોજક ખુશાલ વ્યાસ SBS Gujaratiને ઝુંબેશના ઉદ્દેશ્ય અને કાર્યક્રમ વિશે વધુ માહિતી આપી રહ્યા છે.


વોઇસ ટુ પાર્લમેન્ટ જનમતના સમર્થન અને વિરોધમાં થઇ રહેલી દલીલો વિશે નીચે આપવામાં આવેલી લિન્ક પર ક્લિક કરીને વધુ જાણકારી મેળવો.
LISTEN TO
gujarati_110723_voice_yes_no_wrap.mp3 image

વોઈસ જનમતના બંને પાસા, જાણો તેના સમર્થકો અને વિરોધીઓ પાસેથી

SBS Gujarati

11/07/202314:16

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share