શું તમારું બાળક પણ ઓનલાઇન કે શાળામાં બુલિંગનો ભોગ બને છે? જાણો, તમે કેવી મદદ મેળવી શકો

Australia Explained - Bullying

Bullying typically targets those perceived to be different in some way, including looks, speech, background, religion, race, culture, and body size, says Dr Deborah Green of the University of South Australia. Credit: Maskot/Getty Images/Maskot

બુલિંગ એટલે કે સતામણીનો ભોગ બનેલા બાળકના વર્તનમાં તેની વર્ષો સુધી અસર જોવા મળે છે. ઓનલાઇન કે શાળામાં જો બાળક બુલિંગનો ભોગ બને તો માતા-પિતાએ કેવા પગલાં લેવા તથા તેમને કેવી મદદ મળી રહે છે એ વિશે ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં જાણો.


SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share