હાઇલાઇટ્સ
- સ્કૂલમાં અભ્યાસ કરતા વેદ ઓઝા તથા તેના માતા રચનાબેન ઓઝાએ એનર્જી ડ્રીન્ક્સના વપરાશ વિશે SBS Gujarati સાથે વાત કરી .
- એનર્જી ડ્રીન્ક્સમાં રહેલા પદાર્થો તથા તેની શરીર પર કેવી અસર પડે તે વિશે આસિસ્ટન્ટ પ્રોફેસર તથા નેપિયન હોસ્પિટલમાં પીડીયાટ્રીક્સ વિભાગના વડા ડોક્ટર હબીબ ભૂરાવાલાએ માહિતી આપી હતી.
- સિડનીમાં કેટલીક સ્કૂલમાં એનર્જી ડ્રીન્કસ લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેની બાળકોના માતા-પિતાને નોટિસ પાઠવી જાણ કરવામાં આવી છે.
Rachanaben Oza (L) Ved Oza (C) and Dr Habib Bhurawala (R).
Notice to parents from one of the schools in Sydney. Source: SBS Gujarati
** ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે. તમને લાગૂ પડતી સ્થિતિ વિશે નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.