વિદેશી ધરતી પર ગુજરાતી ભાષા શીખી તેનું ઓસ્ટ્રેલિયામાં જતન કરતા શિક્ષકો

Volunteer teachers teaching Gujarati language in Sydney, Australia. Source: Supplied
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિત્તે મુલાકાત એવા સ્વયંસેવી ગુજરાતી ભાષાના શિક્ષકો- કિરણભાઈ પિંડોરિયા અને દીપકભાઈ રાબડીયા સાથે, જેઓ વિદેશમાં જન્મ્યા - ઉછર્યા, વિદેશની ધરતી પર જ ગુજરાતી ભાષા શીખ્યા અને આજે સિડની ખાતે માતૃભાષા શીખવી રહ્યા છે.
Share