ઓસ્ટ્રેલિયામાં ઉછરી રહેલા બાળકો માટે બે સંસ્કૃતિના સમન્વયથી ઉભા થતા માનસિક તણાવના પ્રશ્નો

mental health.jpg

Source: Prathiti Shah/Pixabay

જેમ શારીરિક બિમારી આવે અને દવાની જરૂર પડે છે તેવી જ રીતે માનસિક તણાવ, ચિતભ્રમમાં મનોવૈજ્ઞાનિક કે પછી કાઉન્સિલરની સલાહ લેવી તેટલી જ જરૂરી છે. માઈગ્રન્ટ સમુદાયમાં માનસિક બિમારી વિષે સમજણ ઓછી અને સ્વીકૃતિ નહીવત હોવાના કારણે સંવાદ જરૂરી હોવાનું જણાવી રહ્યા છે feeling and healing કાઉન્સિલર પ્રથીતી શાહ.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share