રેસ ડીસક્રીમીનેશન કમિશ્નર નિમવાથી સમાજને ફાયદો થાય છે કે નુકસાન?
Race Discrimination Commissioner Dr Tim Soutphommasane attends Senate Estimates at Parliament House in Canberra, Tuesday, Feb. 28, 2017. Source: AAP Image/Mick Tsikas
રેસ ડીસક્રીમીનેશન કમિશ્નર નિમિ ઓસ્ટ્રેલીયાના બહુસાંસ્કૃતિક સમાજને ફાયદો નહિ નુકસાન કરવામાં આવી રહ્યું છે એવી દલીલ સાથે હોદ્દો પડતો મુકવાની માંગણી થઇ છે. જે હોદ્દો જાતિવાદ પ્રેરિત ભેદભાવના કિસ્સા પર અંકુશ રાખવા જ રચાયો તેનાથી બહુસાંસ્કૃતિકતાને નુકસાન કેવી રીતે થઇ શકે , આવો જોઈએ આ વિવાદની વધુ વિગતો .
Share