Indian Sons Of The West કાર્યક્રમમાં ગ્રેજ્યુએટ થયા સિનિયર સિટીઝન્સ

393793571_636096115304994_8411133276280887404_n.jpg

A group of senior citizens seen with their graduate certificates. Credit: SBS Gujarati

ઓસ્ટ્રેલિયામાં AFL ટીમ Western Bulldogs કોમ્યુનિટી દ્વારા સમગ્ર વિક્ટોરીયામાં સ્થાનિક કાઉન્સિલ અને સામુદાયિક આરોગ્ય સેવાઓની ભાગીદારી સાથે મફત 10 અઠવાડિયાનો આરોગ્ય જાળવણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાયના સભ્યોએ ભાગ લીધો હતો. વધુ વિગતો અહેવાલમાં મેળવીએ.



વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.


Share