શું જાણો છો? આ બ્રેડનું નામ 'ચબાટાહ' બ્રેડ કેમ રાખવામાં આવ્યું છે

Butter being spread on bread

Global butter prices are rising, thanks to demand for other dairy products. Source: Pixabay / Tarmtott via Pixabay

ફ્રેન્ચ બગેટને ટક્કર આપવા માટે વર્ષ 1982માં પ્રથમ વખત 'ચબાટાહ' બ્રેડ બનાવવામાં આવી હતી. આ બ્રેડનો ઇતિહાસ રસપ્રદ છે. બ્રેડનો આવિષ્કાર કરનારા આર્નાલ્ડોએ બ્રેડને ચબાટાહ નામ કેમ આપ્યું જાણો અહેવાલમાં.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share