ઓસ્ટ્રેલિયામાં ભારતીયમૂળના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ એકથી વધુ નોકરી કરવા મજબૂર

Naunihal Singh working in a Melbourne supermarket (SBS-Sandra Fulloon).jpg

Naunihal Singh working in a Melbourne supermarket. Source: SBS-Sandra Fulloon

ભારતના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી પર પસંદગી ઉતારી રહ્યા છે. પરંતુ, જીવન-નિર્વાહ ખર્ચ વધતા તેઓ એકસાથે એકથી વધુ નોકરી કરી રહ્યા છે. વર્તમાન સમયમાં તેમની પર કામના કલાકોની મર્યાદા ન હોવાનો લાભ મળી રહ્યો છે ત્યારે કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે વિશે અહેવાલમાં માહિતી મેળવીએ.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share