આખરે, ચાર દાયકા બાદ ભોપાલ ગેસ દુર્ઘટના સાઈટ પરથી ઝેરી કચરો દૂર કરાયો

INDIA-HEALTH-ENVIRONMENT-CHEMICALS

Second and third generation children of the 1984 Bhopal Gas Leak Disaster victims and members of the Chingari Rehabilitation Centre hold candles as they pay tribute to the victims on the eve of its 40th anniversary near the defunct Union Carbide pesticide plant in Bhopal on December 1, 2024. Source: Getty / GAGAN NAYAR/AFP via Getty Images

અહેવાલ સાંભળવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.


૨ ડિસેમ્બર ૧૯૮૪ની ગોઝારી રાત્રે યુનિયન કાર્બાઇડ ફેક્ટરીમાંથી લીક થયેલા ઝેરી ગેસે ભોપાલમાં ભારે તારાજી સર્જી હતી. હવે ચાલીસ વર્ષ બાદ કોર્ટે ચુકાદો આપ્યો છે કે ઝેરી પદાર્થોથી સંક્રમિત ફેક્ટરીમાંથી ઝેરી તત્વો અને સંક્રમિત પદાર્થો દૂર કરવામાં આવે. વધુ વિગતો અહેવાલમાં મેળવો.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા  પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી  પરથી માણી શકો છો.

YouTube ચેનલ પર, SBS Gujarati ને ફોલો કરો.

તમે  પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m.

Share