શું તમે બિલાડી પાળો છો? ઓસ્ટ્રેલિયામાં પાલતૂ બિલાડીની કાળજી રાખવા સાથે સંકળાયેલા નિયમો વિશે જાણો

SG CAT Ownership 1.jpg

Keeping your pet cat contained indoors keeps them safe and protects wildlife too.

જો તમે ઓસ્ટ્રેલિયામાં બિલાડી પાળતા હોય અથવા બિલાડી પાળવા અંગે વિચારતા હોય, તો જવાબદાર માલિક તરીકે તમારે કેટલીક તકેદારી રાખવી જરૂરી છે. જેથી તમે પાલતુ બિલાડી અને ઓસ્ટ્રેલિયાના વૈવિધ્યપૂર્ણ પ્રાણીજીવનને સલામત રાખી શકો છો. બિલાડી પાળતી વખતે કેવી કાળજી અને નિયમોનું ધ્યાન રાખવું જરૂરી છે એ વિશે સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં જાણો.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Share