જાણો, ઓસ્ટ્રેલિયન યુદ્ધો કેવા હતા અને કેમ તેના ઇતિહાસને સ્વીકારાયો નથી

AusWars_16x9.jpg

The Australian Wars documentary Credit: Blackfella Films

ફ્રન્ટિયર વોર્સ શબ્દ ઓસ્ટ્રેલિયામાં બ્રિટીશ વસાહત દરમિયાન કોલોનિયલ વસાહતીઓ અને સ્વદેશી લોકો વચ્ચેના 100 થી વધુ વર્ષોના હિંસક સંઘર્ષોનું વર્ણન કરવા માટે વપરાય છે. ભલે ઓસ્ટ્રેલિયા એક એવું રાષ્ટ્ર છે કે જે વિદેશમાં લડાયેલા યુદ્ધમાં તેની ભૂમિકાનું સન્માન કરે છે, પરંતુ તે હજી સુધી જે ઘટનાઓએ આજે જે દેશ બનાવ્યો છે તેના સંઘર્ષને સ્વીકાર્યો નથી.


CONTENT WARNING: This article and podcast episode contain references to violence that could distress some people. 
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. 

Share