પ્રસુતિ દરમિયાન થતા ડિપ્રેશનમાં તમારી જાતને અને તમારા જીવનસાથીને કેવી રીતે મદદ કરશો

Australia Explained - Postnatal Depression

Postnatal depression? How to help yourself and your partner Credit: PonyWang/Getty Images

શું તમે સગર્ભા છો અથવા તાજેતરમાં જ નવા માતાપિતા બન્યા છો? જ્યારે તમારું બાળક જન્મે છે ત્યારે તમને અથવા તમારા જીવનસાથીને કહેવાતા 'બેબી બ્લૂઝ'નો અનુભવ થઈ શકે છે. પરંતુ તેના અપ્રિય લક્ષણો હળવા અને અસ્થાયી છે. પોસ્ટનેટલ ડિપ્રેશન અલગ છે અને માતાપિતા બંનેને અસર કરી શકે છે. આ પરિસ્થિતિમાં તમારા અથવા તમારા જીવનસાથી માટે સહાય કેવી રીતે મેળવવી એ વિશે જાણો.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Spotify પર સબસ્ક્રાઈબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 p.m. on SBSPopDesi, 4 p.m. on SBSRadio2

Share