તમારું બાળક આઘાતમાં છે? જાણો, માતા-પિતા તરીકે બાળકને તે પરિસ્થિતિમાં કેવી રીતે મદદ કરી શકો

Caucasian mother comforting son

Kids Trauma - Getty Images/ Jose Luis Pelaez Inc Credit: Jose Luis Pelaez Inc/Getty Images

તમારા બાળકે વિદેશમાં કે ઓસ્ટ્રેલિયામાં, તાજેતરમાં કે ભૂતકાળમાં જો કોઈ પણ પ્રકારના આઘાતનો અનુભવ કર્યો હોય તો, યોગ્ય સહાયથી બાળક સ્વસ્થ થઈ શકે છે. બાળકોમાં સલામતી અને સુખાકારીની ભાવના જાળવી રાખવા માતાપિતા કેવા પગલાં લઇને નિર્ણાયક ભૂમિકા ભજવી શકે એ વિશે જાણો.



વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.

SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.


Share